ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી
ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો અને સૌને માર્ગદર્શન પાઠવ્યું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રા ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પ્રમુખશ્રી માનસિંહ પરમાર, પૂર્વ ઘારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઇ પરમાર, શ્રી કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.