ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરનાં હીરા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધવાનો અવસર
ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરનાં હીરા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. પોતાનાં અથાક પરિશ્રમ અને સૂઝ સાથે સુરતનાં હીરા ઉદ્યોગને વિશ્વનાં ફલક પર મજબૂત સ્થાન અપાવનાર ગૌરવસમા હીરા ઉદ્યોગકારોને
અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી. આ સંવાદ માટે સેતુ બનવા બદલ શ્રી સુરેશભાઇ લખાણી અને શ્રી લવજીભાઇ ગુજરાતીનો વિશેષ આભાર