ભૂજ ખાતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ‘ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલય’નું લોકાર્પણ કર્યું.
સૌને શુભેચ્છાઓ પાઠવી. વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તથા ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.