27
March, 2022
Start Event Date
March 27, 2022 @ 6:00 pmEnd Event Date
March 27, 2022 @ 7:00 pm- This event has passed.
રાજકોટ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પ, સર્વ સમાજના સમુહ લગ્ન તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના સર્ટિફિકેટનાં વિતરણ સહિતનાં કાર્યક્રમમાં હાજરી આપી.
સર્વ રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા, નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા. રક્તતુલા બદલ સર્વનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ, મહાનગર અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ ઉપસ્થિત રહ્યાં.




