04
January, 2022
Start Event Date
January 4, 2022 @ 5:00 pmEnd Event Date
January 4, 2022 @ 6:00 pm- This event has passed.
સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો સાથે યોજાયેલા ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શ્રી કાશી વિશ્વનાથ ધામને મળેલા ભવ્ય અને પવિત્ર સ્વરૂપ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીનાં ભવ્ય અભિવાદન અને આશીર્વાદ આપવા સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની વિશેશ ઉપસ્થિતિમાં યોજાયેલા ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’માં હાજરી આપી.
આ સાથે સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરમતીની સમૂહ આરતી કરી, સંતોના ભંડારામાં ભોજન પ્રસાદ પીરસવાનો લ્હાવો લીધો.

















