Loading Events

« All Events

31 December, 2021

Start Event Date

December 31, 2021 @ 4:30 pm

End Event Date

December 31, 2021 @ 5:00 pm
  • This event has passed.

ભૂચર મોરી સ્મારક, ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથા સપ્તાહના સમાપન પ્રસંગે હાજરી આપી. ભૂચર મોરીની ધરતી પર જવાનો અવસર મેળવી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી.

રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિહ સરવૈયા, શ્રી ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા ઉપસ્થિત રહ્યા.