11
December, 2021
Start Event Date
December 11, 2021 @ 11:00 amEnd Event Date
December 11, 2021 @ 12:00 pm- This event has passed.
સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા “નાર્યસ્તુ વંદના” કાર્યક્રમ
ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી શ્રી રણજીતસિંહ ચાવડાજીનાં સ્મરણાર્થે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા “નાર્યસ્તુ વંદના” કાર્યક્રમમાં હાજરી આપી.
આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ત્રણ દિકરીઓનું સન્માન કર્યું અને ૪૪૫૦ ગંગા સ્વરૂપ બહેનોને સરકારી યોજનાનો આપવામાં આવ્યો.
આ કાર્યક્ર્મમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી શ્રીમતી મનીષાબેન વકીલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પ્રમુખ શ્રી જેડી પટેલ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રી રમીલાબેન બારા, ધારાસભ્ય શ્રી હિતું કનોડીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી કું. કૌશલ્યા કુવરબા પરમાર, પ્રભારી શ્રી ભરતભાઇ આર્યા, શ્રી રેખાબેન ચોધરી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી, જિલ્લા મંત્રી શ્રી, આગેવાનો હોદ્દેદારો, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.






