06
December, 2021
Start Event Date
December 6, 2021 @ 1:00 pmEnd Event Date
December 6, 2021 @ 1:30 pm- This event has passed.
મહેસાણામાં મહિલા મોરચા દ્વારા 1500 આયુષ્યમાન કાર્ડ અને 501 શ્રમજીવી કાર્ડનું વિતરણ
આ પ્રસંગે હાજરી આપી. લગભગ 75 કરોડથી વધારે કિંમતનાં કાર્ડ વિતરિત કરાયા. દરેક લાભાર્થીને લાભ લેવા અપીલ કરી.
આ કાર્યક્રમમાં રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા જીલ્લાના ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મંત્રીશ્રી પંકજભાઈ ચૌધરી, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર દિપીકાબેન સરડવા, મહેસાણા જિલ્લા ભાજપના પ્રભારીશ્રીઓ શ્રીમતી કૌશલ્યા કુંવરબા અને શ્રી કનુભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જશુભાઇ પટેલ, મહિલા મોરચાના જિલ્લા અધ્યક્ષશ્રી આશાબેન પટેલ, મહેસાણા જિલ્લા મહિલા મોરચાના પ્રભારીશ્રી શ્રદ્ધાબેન ઝા અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





