Loading Events

« All Events

14 January, 2026

Start Event Date

January 14 @ 2:00 pm

End Event Date

January 14 @ 3:00 pm
  • This event has passed.

ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે સુરતનાં ચોકબજાર ખાતે શ્રી ચંદ્ર અશોક સોમ કરૂણા સંસ્થા દ્વારા માંજાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે,

ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે સુરતનાં ચોકબજાર ખાતે શ્રી ચંદ્ર અશોક સોમ કરૂણા સંસ્થા દ્વારા માંજાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે, આજે આ સંસ્થાની મુલાકાત લઇ સૌ સેવાભાવી સભ્યોને સેવાકીય આ કાર્ય બદલ વંદન પાઠવ્યા.
ઉત્તરાયણની દોરીથી ઘાયલ પંખીઓ મળે તો આપ સૌને એમની કાળજી કરવા અપીલ કરું છું !