Loading Events

« All Events

10 January, 2026

Start Event Date

January 10 @ 8:30 pm

End Event Date

January 10 @ 9:30 pm
  • This event has passed.

આજે સુરત ખાતે VB-G RAM G યોજના વિશે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.

આજે સુરત ખાતે VB-G RAM G
યોજના વિશે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 2047નાં વિકસિત ભારતનાં વિઝનને વધારે મજબૂત બનાવવા VB-G RAM G યોજનાની જાહેરાત કરી છે,
આ યોજના માત્ર નામ બદલવા માટે નથી-આ યોજના દેશભરમાં જુદા જુદા ફિલ્ડમાં જુદી જુદી સ્કિલ ધરાવતા નાગરિકોને લાભ આપવા માટે અમલમાં મૂકવામાં આવી છે.
MGNREGA યોજનામાં 100 દિવસનું કામ મળતું હતું, જ્યારે VB-G RAM G યોજના 125 દિવસ માટે કામ આપશે.
મનરેગા યોજનામાં પંદર દિવસમાં મંજૂરી મળતી હતી, VB-G RAM G યોજનામાં માત્ર 7 દિવસમાં પૈસા મળી જશે.