04
January, 2026
Start Event Date
January 4 @ 7:00 pmEnd Event Date
January 4 @ 8:00 pm- This event has passed.
આજે સુરત ખાતે શ્રી નારાયણમુનિ દેવ દિવ્યધામ – શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા પ્રસિદ્ધ કથા વાચક
આજે સુરત ખાતે શ્રી નારાયણમુનિ દેવ દિવ્યધામ – શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા પ્રસિદ્ધ કથા વાચક શ્રી પ્રદીપ મિશ્રાજીના વ્યાસ પીઠે અને મહંત શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજીના સાનિધ્યમાં આયોજિત “શ્રી શિવ મહાપુરાણ કથા” માં ઉપસ્થિત રહી કથા સાંભળવાનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.







