આજે સુરત ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઇ હતી,
આજે સુરત ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઇ હતી, આ પ્રસંગે સંધ્યા સમયે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા મહાનુભાવો સાથે સ્નેહસભર મુલાકાત અને સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી.