આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને સાઇકલ વિતરિત કરતા પરમ સંતોષની લાગણી અનુભવી.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને સાઇકલ વિતરિત કરતા પરમ સંતોષની લાગણી અનુભવી. જનસેવા થકી રાષ્ટ્રસેવા એ મોદી સાહેબનો સંકલ્પ છે અને એમનાં જન્મ દિવસ નિમિત્તે થઇ રહેલા સેવા કાર્યો એ પરમ ધન્યતાની અનુભૂતિ છે !