Events Footer

Events

Loading Events

« All Events

14 September, 2025

Start Event Date

September 14 @ 6:30 pm

End Event Date

September 14 @ 7:30 pm
  • This event has passed.

નમોત્સવ : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવનને ઉજાગર કરતી પ્રેરક યાત્રા !

નમોત્સવ : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવનને ઉજાગર કરતી પ્રેરક યાત્રા !
આજે રાજકોટ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પરથી તૈયાર થયેલો અભૂતપૂર્વ ઐતિહાસિક મલ્ટી મિડીયા શો “નમોત્સવ”માં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વડનગરથી દેશનાં સર્વોચ્ચ પદ સુધી પહોંચેલી પ્રેરક યાત્રા, એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને અથાગ પુરૂષાર્થને સૌ કલાકારોએ મલ્ટી મિડીયાની મદદથી અદભૂત રીતે રજૂ કર્યા, સૌને અભિનંદન!