31
August, 2025
Start Event Date
August 31, 2025 @ 10:30 amEnd Event Date
August 31, 2025 @ 11:30 am- This event has passed.
ચક્ષુદાન પખવાડિયા મહોત્સવ અંતર્ગત યોજાયેલી રેલીમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો
ચક્ષુદાન પખવાડિયા મહોત્સવ અંતર્ગત યોજાયેલી રેલીમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સૌ યુવા ડોક્ટર્સ દ્વારા સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ માટે જે કાર્ય થઇ રહ્યું છે એ જોઇએ ખૂબ પ્રસન્નતા થઇ. સૌ ડોક્ટર્સ ભાઇ બહેનોને શુભેચ્છા પાઠવી. ચક્ષુદાન થકી અન્ય વ્યક્તિને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને એમનાં જીવનમાં અજવાશ ફેલાય છે, સૌને ચક્ષુદાનનાં આ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી.








