16
August, 2025
Start Event Date
August 16, 2025 @ 5:00 pmEnd Event Date
August 16, 2025 @ 6:00 pm- This event has passed.
આજે જન્માષ્ટમીના પાવન અવસરે તાપી નમસ્ત્યુભ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ
આજે જન્માષ્ટમીના પાવન અવસરે તાપી નમસ્ત્યુભ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ અને યુથ ફોર ગુજરાત આયોજીત ભવ્ય દહીંહાંડી મહોત્સવમાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાની અનુભૂતિ થઇ.
દહીંહાંડી મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી-આપણી એકતા-સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે, પ્રભુ શ્રી કૃષ્ણની લીલાથી પ્રેરિત આ મહોત્સવ એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
સૌને જન્માષ્ટમીના પાવન પર્વની શુભકામનાઓ!






