09
June, 2025
Start Event Date
June 9, 2025 @ 7:00 pmEnd Event Date
June 9, 2025 @ 8:00 pm- This event has passed.
આજે ભેંસાણની મુલાકાત દરમિયાન પરબધામ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ
આજે ભેંસાણની મુલાકાત દરમિયાન પરબધામ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુના દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.





