19
April, 2025
Start Event Date
April 19, 2025 @ 7:30 pmEnd Event Date
April 19, 2025 @ 8:30 pm- This event has passed.
આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો !
આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાનાં સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો ! સૌ કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને સાકાર કરવા આહવાન કર્યું.







