માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું “સક્રિય સદસ્યતા અભિયાન” ચાલી રહ્યું છે,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું “સક્રિય સદસ્યતા અભિયાન” ચાલી રહ્યું છે, આજે આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનાં સક્રિય કાર્યકર્તા તરીકે મારી સદસ્યતા નોંધાવી ગર્વની લાગણી અનુભવી !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ “વિકસિત ભારત” તરફ વાયુ વેગે ગતિ કરી રહ્યો છે ત્યારે દેશભરમાં પ્રારંભ થયેલું આ અભિયાન સૌને રાષ્ટ્રસેવાનાં આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનો અવસર પાઠવશે !
હું સૌ કાર્યકર્તાશ્રીઓને અપીલ કરું છું કે સક્રિય સભ્ય તરીકે આ અભિયાનનો હિસ્સો બનો અને ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ મજબૂત બનાવવામાં સિંહફાળો આપો !!!