વડોદરા મહાનગર ખાતે નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયની તકતીનું અનાવરણ કરવાનો અવસર સાંપડ્યો.
વડોદરા મહાનગર ખાતે નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયની તકતીનું અનાવરણ કરવાનો અવસર સાંપડ્યો. વડોદરા મહાનગરનાં ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ ‘જનસેવા”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને સરળતાથી નાગરિકો સુધી પહોંચાડી શકાશે, નાગરિકોની સુખાકારી માટે સતત ખડેપગે રહેતા કર્મઠ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.