આજે વ્યારાનાં ખુશાલપુરા ખાતે “સહકારથી સમૃદ્ધિ” અંતર્ગત યોજાયેલા સહકારી સંમેલનમાં ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ઇ-ખાતમૂહુર્ત કરી આનંદની લાગણી અનુભવી.
આજે વ્યારાનાં ખુશાલપુરા ખાતે “સહકારથી સમૃદ્ધિ” અંતર્ગત યોજાયેલા સહકારી સંમેલનમાં ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ઇ-ખાતમૂહુર્ત કરી આનંદની લાગણી અનુભવી.
કોંગ્રેસે જેને તાળા મારી દીધા હતા એ વ્યારા સુગર ફેક્ટરીને ફરી ચાલુ કરવાનાં નિર્ણયમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું એ માટેનો હર્ષ પ્રગટ કર્યો. મને એ વાતનો ખૂબ આનંદ છે કે વ્યારા નગર પાલિકા વર્ષોથી એક મોડલ નગર પાલિકા તરીકે ડેવલપ થઇ છે અને આવનારા વર્ષોમાં પણ અન્ય નગર પાલિકાઓ માટે ઉદાહરણસમ બની રહેશે.