Events Footer

Events

Loading Events

« All Events

05 September, 2024

Start Event Date

September 5, 2024 @ 5:00 pm

End Event Date

September 5, 2024 @ 6:00 pm
  • This event has passed.

ભારતીય જનતા પાર્ટી પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે,

ભારતીય જનતા પાર્ટી પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, આ પરિવાર હજી વધુ વિશાળ બને એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં શુભ હસ્તે સદસ્યતા અભિયાન – 2024નો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આજે સુરત ખાતેથી આ અભિયાનનાં પ્રચાર-પ્રસાર અર્થે વાનનું પ્રસ્થાન કરાવ્યું.
આ અભિયાન અંતર્ગત માત્ર 3 દિવસમાં સમગ્ર દેશમાં ભાજપના 1 કરોડથી વધુ સભ્યો બની ચુક્યા છે ત્યારે તમે પણ 88 00 00 2024 પર મિસ્ડ કોલ કરી ભાજપ સાથે જોડાઓ.