વિશ્વનાં સૌથી મોટા પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણની અમૂલ્ય જવાબદારીમાં તમારો મૂલ્યવાન ફાળો આપો….
વિશ્વનાં સૌથી મોટા પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણની અમૂલ્ય જવાબદારીમાં તમારો મૂલ્યવાન ફાળો આપો….
બીજી સપ્ટેમ્બરે “સદસ્યતા અભિયાન 2024”નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે અમદાવાદ ખાતે યોજાયેલી ‘પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા’ને સંબોધિત કરી અને સૌ હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વધુ વિશાળ બને અને વધુને વધુ લોકો આ પરિવારનો હિસ્સો બને એ માટે સૌને આહવાન કર્યું !