સુરત શહેરમાં તબીબી સેવાઓ અત્યાધુનિક બનતી જાય છે. આજે મોરાભાગળ ખાતે લાઇફ લાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. લાઇફ લાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનાં નવા સોપાન માટે ડો. નૈનેષભાઇ પટેલ અને એમની ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા