આજે બારડોલી ખાતે સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આજે બારડોલી ખાતે સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય એવું આહવાન કર્યું હતું-મને આનંદ છે કે પ્રધાનમંત્રી શ્રીનો આ સંકલ્પ પૂરો કરવામાં ગુજરાત અગ્રેસર છે