જેમ આપણાં વારસદારો માટે સંપત્તિનો સંગ્રહ કરીએ છીએ એમ આવનારી પેઢી માટે જળનો સંગ્રહ કરવો જરૂરી !!!
જેમ આપણાં વારસદારો માટે સંપત્તિનો સંગ્રહ કરીએ છીએ એમ આવનારી પેઢી માટે જળનો સંગ્રહ કરવો જરૂરી !!!
આજે વિરમગામનાં વણી ગામમાં યોજાયેલા જળસંચય-જનભાગીદારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શ્રી હસમુખભાઈ સિંધવ અને સૌ ગ્રામજનોને એમનાં જળસંચયનાં પ્રયાસ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જળસંચય યોજનાને માત્ર એક યોજના નહીં પણ ભાવિ પેઢી માટે સુરક્ષિત વારસો ગણાવ્યો છે ત્યારે
ગામડાઓમાં ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે જનભાગીદારીથી “કેચ ધ રેઇન” યોજના પર આપ સૌનાં સહકારથી જે કાર્ય થઇ રહ્યું છે એ આપણી ભાવિ પેઢીનાં ભવિષ્યની સુરક્ષિતતા છે. આ ભગીરથ પ્રસાસો બદલ સૌને અભિનંદન !!