24
November, 2024
Start Event Date
November 24, 2024 @ 9:30 amEnd Event Date
November 24, 2024 @ 10:30 pm- This event has passed.
नमः पार्वतिनाथाय नमः कैलासवासिने। नमः सत्यजगन्नाथाय नमः सर्वार्थसाधकाय॥
नमः पार्वतिनाथाय नमः कैलासवासिने।
नमः सत्यजगन्नाथाय नमः सर्वार्थसाधकाय॥
આજે નવસારી ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજીત 300 બ્રામ્હણ દેવતાઓનાં સ્તોત્ર-વેદ ઋચાઓથી શોભિત અતિ રૂદ્ર મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. ઉપસ્થિત સૌ બ્રામ્હણજનને વંદન પાઠવ્યા અને લાલવાણી પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. સૌનાં કલ્યાણઅર્થે આદરેલા આ મહાયજ્ઞનું ફળ સમાજનાં સૌને પ્રાપ્ત થાવ એવી પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના !




