27
November, 2024
Start Event Date
November 27, 2024 @ 9:30 pmEnd Event Date
November 27, 2024 @ 10:30 pm- This event has passed.
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય શ્રી રાજદીપ રોયજી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય શ્રી રાજદીપ રોયજી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે
સંગઠન પર્વ-2024 સંદર્ભે આયોજિત બેઠકમાં આગામી કાર્યક્રમને અનુલક્ષી ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષશ્રીઓ, જિલ્લા મહામંત્રીશ્રીઓ, જિલ્લા પ્રભારીશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના હોદ્દેદારશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ,પ્રદેશ સહ ચૂંટણી અધિકારી શ્રી ધવલભાઈ દવે અને શ્રી હિતેષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા.