Events Footer

Events

Loading Events

« All Events

04 May, 2024

Start Event Date

May 4, 2024 @ 9:00 am

End Event Date

May 4, 2024 @ 10:00 am
  • This event has passed.

ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ ફરી એકવાર બસ મોદી સરકાર જ !!!

ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ
ફરી એકવાર બસ મોદી સરકાર જ !!!
આજે ચોર્યાસી વિધાનસભાનાં નગરજનોએ અભૂતપૂર્વ સ્નેહ વરસાવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતની ખાતરી આપી.