Banner About CR LATEST EVENTS GALLERY SOCIAL MEDIA Footer

KNOW MORE ABOUT CR

Ideological Leader
For Youth Generation

Surely it is difficult to earn the faith from all classes of the people a constituency including a common man to the Prime Minister. One can say that Mr. C.R. Patil, (Chandrakant Raghunath Patil) has been blessed with this fortune. Patil has many identities: the present President of Gujarat BJP, leader with stronghold over common people, a journalist, a social worker and a winner with the maximum votes in Lok Sabha elections in the state. He is a leader with difference.

Latest Events

27 September/2025

માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

27 September/2025

આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત

આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.

26 September/2025

પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર”

પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નવસારી રોટરી આઇ ઇન્સ્ટીટ્યુટનાં સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા “દિના વિઝન સેન્ટર”ને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી.
સેવાનાં આ કાર્ય માટે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

26 September/2025

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં સંકલ્પ સમાન અભિયાન અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
🪷25મી સપ્ટેમ્બર પંડીત દીન દયાળજીની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં જન્મ દિવસ દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.
🪷સ્વદેશી વસ્તુઓનો હેતુ કોઇપણ વસ્તુનો બહિષ્કાર કરવાનો નથી પણ ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાની જાગૃતતા લાવવાનો છે.
🪷માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનો સંકલ્પ “આત્મનિર્ભર ભારત”નાં પથ પરથી પસાર થાય છે અને વધુ મક્કમ બને છે.
🪷દરેક દુકાનદારને ગર્વથી પોતાની દુકાન બહાર “હમ સ્વદેશી હૈ”નું બોર્ડ લગાવવા અપીલ કરું છું.
🪷ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ ઘરે ઘરે જઇને સ્વદેશી વસ્તપઓનાં ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.

26 September/2025

સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે !

સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે !
બિહારના સહ પ્રભારીનો ચાર્જ મળ્યા બાદ આજે સુરત એરપોર્ટ ખાતે સૌએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સૌ નાગરિકો, બિહારી સમાજનાં આગેવાનશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ, અધિકારીશ્રીઓ-પદાદિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને મારા સૌ કાર્યકર્તાશ્રીઓનો અવિરત સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું !

26 September/2025

આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી

આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

25 September/2025

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं।

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जलसंचय को सर्वोच्च प्राथमिकता देते रहे हैं। उनके दूरदर्शी नेतृत्व में काउंसिल ऑफ़ मिनिस्टर्स की बैठक में एक अत्यंत महत्वपूर्ण एवं ऐतिहासिक निर्णय लिया गया है।
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के निर्देशानुसार ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहाण जी ने मनरेगा के ₹88,000 करोड़ बजट में से रेन वॉटर हार्वेस्टिंग हेतु 65% राशि डार्क ज़ोन जिलों, 40% राशि सेमी-क्रिटिकल जिलों तथा 30% राशि अन्य जिलों के लिए निर्धारित की है।
यह निर्णय जल सुरक्षा और ग्रामीण विकास की दिशा में महत्वपूर्ण सिद्ध होगा।
इस ऐतिहासिक निर्णय के लिए मैं हृदय से माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर और ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहाण जी का आभार व्यक्त करता हूँ।
🪷🪷🪷🪷🪷
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જળસંચયને હંમેશા પ્રાથમિકતા આપે છે. એમનાં દૂરદર્શી નેતૃત્વમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની બેઠકમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નિર્દેશ અને માર્ગદર્શન અનુસાર ગ્રામીણ વિકાસ મંત્રી માનનીય શ્રી શિવરાજસિંહ ચૌહાણ જી દ્વારા મનરેગાનાં
₹88,000 કરોડ બજેટમાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે 65% ડાર્ક ઝોન જીલ્લાઓ માટે, 40% સેમી-ક્રિટીકલ જીલ્લાઓ માટે તથા 30% રકમ અન્ય જીલ્લાઓ માટે ફાળવવામાં આવી છે.
આ નિર્ણય જળસંરક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ઐતિહાસિક નિર્ણય માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ જીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

25 September/2025

आज जम्मू-कश्मीर सरकार के माननीय जलशक्ति मंत्री श्री जावेद अहमद राणा जी ने शुभेच्छा भेंट की।

आज जम्मू-कश्मीर सरकार के माननीय जलशक्ति मंत्री श्री जावेद अहमद राणा जी ने शुभेच्छा भेंट की।
उनसे जल संरक्षण एवं जल प्रबंधन से संबंधित विषयों पर सार्थक संवाद हुआ।

25 September/2025

माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने पूज्य महात्मा गांधी जी के स्वच्छता-संकल्प को राष्ट्रव्यापी जनांदोलन बनाया है।

माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने पूज्य महात्मा गांधी जी के स्वच्छता-संकल्प को राष्ट्रव्यापी जनांदोलन बनाया है।
इसी प्रेरणा से आज नई दिल्ली स्थित कालिंदी कुंज घाट पर #SwachhataHiSeva2025 अंतर्गत “एक दिन, एक घंटा, एक साथ” अभियान में यमुना नदी और उसके तट की सफाई में सहभागी होने का अवसर मिला।
इस पुनीत कार्य में केंद्रीय जल शक्ति राज्य मंत्री श्री वी सोमन्ना जी, मंत्रालय के अधिकारीगण, सामाजिक संगठन, टेरिटोरियल आर्मी और बड़ी संख्या में नागरिकों ने भी सक्रिय योगदान दिया।

24 September/2025

आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही।

आज नई दिल्ली स्थित भारतीय जनता पार्टी के मुख्यालय, पंडित दीनदयाल उपाध्याय मार्ग पर आयोजित “सहयोग” कार्यक्रम में उपस्थित रहना सौभाग्य की बात रही।
माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में प्रारंभ हुआ यह अनूठा प्रयास, नागरिकों को मंत्रियों के साथ प्रत्यक्ष संवाद का अवसर प्रदान करता है। इस पहल का उद्देश्य शासन और समाज के बीच की दूरी को कम कर, सहभागी लोकतंत्र को और सशक्त बनाना है।

Social Media wall

WHAT PEOPLE SAY ABOUT CR

Get the latest updates from the campaign trail. Follow us on Facebook and Twitter today and join the movement in Central Ohio.