હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું Footer

હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું

હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું, આ પ્રસંગે સુરતનાં જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં હોદ્દેદારશ્રીઓને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો.
સુરતમાં જ્વેલરી ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ઘણું કામ થઇ રહ્યું છે, સુરતની જ્વેલરી ભારત દેશમાં તો ખરી જ પણ દુનિયાનાં જુદા જુદા દેશોમાં પણ એક્સપોર્ટ કરાય છે એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. સુરતનું ફલક વિશ્વ સુધી વિસ્તરી રહ્યું છે એમાં સુરતનાં જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિશ્રીઓનો પણ મોટો ફાળો છે, આ માટે સૌને અભિનંદન પાઠવ્યા.
સ્પાર્કલ એક્ઝીબિશનમાં રજૂ થયેલી બેનમૂન ડિઝાઇન્સ સુરતનાં હીરા ઉદ્યોગની ચમક દર્શાવે છે, આ આયોજન માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સને પણ અભિનંદન પાઠવું છું.