સુરેન્દ્ર નગર ખાતે પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન પંડિત દીનદયાલ હોલ ખાતે એક પ્રદર્શનીનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો.
આ પ્રદર્શનીમાં ભારતીય જનતા પાર્ટીનાં વિકાસ કાર્યો અને જન-જનની સેવા માટે પ્રારંભ કરાયેલા જન-અભિયાનો વિશે માહિતી દર્શાવાઇ છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનો અડગ પરિશ્રમ આ પ્રદર્શનીમાં ઝળકે છે. સૌને અભિનંદન પાઠવ્યા.



