સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું Footer

સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું

મકર સંક્રાતિનાં દિવસો દરમિયાન પતંગની દોરીઓ વડે ઘાયલ થયેલા પક્ષીઓને તરત જ સારવાર મળી રહે એ હેતુથી સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું છે. આ આઇ.સી.યુ સેન્ટરને આજે કાર્યરત કરાયું. સુરત મહાનગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ,કોર્પોરેટરશ્રી નેન્સીબેન શાહ, પૂર્વ કોર્પોરેટરશ્રી નીરવભાઇ શાહ, ઉપસ્થિત રહ્યા.