વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી….. Footer

વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી…..

આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે.
જય શ્રી રામ 🙏