વડોદરા ખાતે સૌની સાથે મળીને “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો અને શ્રી શૈલેષભાઇ મહેતાનાં પેટ્રોલપંપનું ઉદઘાટન કર્યું. Footer

વડોદરા ખાતે સૌની સાથે મળીને “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો અને શ્રી શૈલેષભાઇ મહેતાનાં પેટ્રોલપંપનું ઉદઘાટન કર્યું.

આ પ્રસંગે શ્રી વ્રજકુમાર મહોદયશ્રી, મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રીઓ, શહેર અઘ્યક્ષશ્રી વિજયભાઈ શાહ, મેયરશ્રી કેયુરભાઈ રોકાડિયા, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી, પ્રદેશ સહ પ્રવક્તાશ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા.