લોકશાહીને વધારે મજબૂત બનાવતી SIRની કામગીરી ખૂબ સંતોષપૂર્ણ રીતે ચાલી રહી છે. Footer

લોકશાહીને વધારે મજબૂત બનાવતી SIRની કામગીરી ખૂબ સંતોષપૂર્ણ રીતે ચાલી રહી છે.

લોકશાહીને વધારે મજબૂત બનાવતી SIRની કામગીરી ખૂબ સંતોષપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે લિંબાયત વિધાનસભામાં આવેલા નવાગામ ચિંતા ચોક ખાતે ચાલી રહેલી SIRની કામગીરીનું નિરીક્ષણ કર્યું, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા. કામગીરી કરી રહેલા શિક્ષકો અને BLOને અભિનંદન પાઠવ્યા.