મારા જન્મ દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરાવ નગર ખાતે મહા રક્તદાન શિબિર યોજી રક્તદાન એ મહાદાન છે Footer

મારા જન્મ દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરાવ નગર ખાતે મહા રક્તદાન શિબિર યોજી રક્તદાન એ મહાદાન છે

સૂત્રને સાકાર કરવા બદલ સર્વનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યાં.