માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું. Footer

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પદ્મશ્રી પુરસ્કર્તાઓ વિશે વાત કરી, એમની વાત સાંભળી રાષ્ટ્રસેવાની ભાવના વધુ પ્રબળ બની. અંગદાનની જાગૃતિ માટે દેશભરમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. સુરત અને નવસારીમાં અંગદાનની જાગૃતિ વધે એ માટેનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. જેમણે અંગદાન થકી અનેક લોકોને જીવતદાન પાઠવ્યું છે એ સૌને મનોમન વંદન કર્યા. પ્રધાનમંત્રી શ્રીએ 26મી જાન્યુઆરીની પરેડમાં Women Power ની વાત કરી, આપણાં દેશની મહિલાઓ વધુ સશક્ત વધુ મજબૂત બની રહી છે. મન ગૌરવાન્વિત થયું.
“મન કી બાત” જીવનનાં કર્તવ્યપથને વધુ સહેલો બનાવે છે, માનનીય પ્રધાનમંત્રી શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.