મહિલા વિંગની વેબસાઇટ તથા વેબપેજનું અનાવરણ Footer

મહિલા વિંગની વેબસાઇટ તથા વેબપેજનું અનાવરણ

સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલા સ્પોર્ટસ કાર્નિવલ અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. CREDAI અમદાવાદ અને GIHEDનો ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. નવા વર્ષના કેલેન્ડર તેમજ ડાયરી લોન્ચ કરી અને મહિલા વિંગની વેબસાઇટ તથા વેબપેજનું અનાવરણ કર્યું.
પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપ સિંહજી વાઘેલા , કેબિનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.