મતાધિકાર એ સૌનો મૂલ્યવાન અધિકાર છે, આ અધિકારનો ઉપયોગ સૌ નાગરિકો કરી શકે એ હેતુથી SIRની કામગીરી ચાલી રહી છે. Footer

મતાધિકાર એ સૌનો મૂલ્યવાન અધિકાર છે, આ અધિકારનો ઉપયોગ સૌ નાગરિકો કરી શકે એ હેતુથી SIRની કામગીરી ચાલી રહી છે.

મતાધિકાર એ સૌનો મૂલ્યવાન અધિકાર છે, આ અધિકારનો ઉપયોગ સૌ નાગરિકો કરી શકે એ હેતુથી SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત આજે લિંબાયત વિધાનસભામાં નવાગામ-ગાયત્રી નગર ખાતે ચાલી રહેલી SIR કામગીરીની સમીક્ષા કરી, ખૂબ કર્તવ્યનિષ્ઠા સાથે કામગીરી કરનાર સૌ શિક્ષકો-BLOને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.