ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યો, Footer

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યો,

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યો, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
મને વિશ્વાસ છે કે એમનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ ને વધુ મજબૂત બનશે, એક કાર્યકર્તા તરીકે હું એમની સાથે છું અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પણ પૂરા સ્નેહ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનાં આ કર્મ યજ્ઞમાં પોતાની આહુતિ આપવાનાં છે એનો મને વિશ્વાસ છે-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસનાં અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું મોડલ બનીને ઉભરી આવ્યું છે.
શ્રી જગદીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ !!!