ફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર Footer

ફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર

ગતરોજ જાફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો, એક નવી જ ઉર્જા પ્રાપ્ત થઇ.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલા વિધાનસભાના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.