માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ગુજરાતના સાંસદશ્રીઓની બેઠક યોજાઈ.
આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત સાંસદશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.





