પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનાં માર્ગદર્શન અંતર્ગત બહેનોને આત્મનિર્ભર બનાવવાની Footer

પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનાં માર્ગદર્શન અંતર્ગત બહેનોને આત્મનિર્ભર બનાવવાની

પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનાં માર્ગદર્શન અંતર્ગત બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત કાર્યરત એવા અમી હેન્ડીક્રાફ્ટ્સની બહેનો માટે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો, બહેનો દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓ જોઇ ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ પ્રસંગે તાલીમ પૂર્ણ કરીને સરકાર માન્યતા પ્રાપ્ત આર્ટિઝન તરીકે રજિસ્ટર થયેલ બહેનોને આર્ટીઝન કાર્ડ દ્વારા સન્માનિત કરી એમને શુભેચ્છાઓ પાઠવી.
બહેનો દ્વારા તૈયાર કરાયેલા સુરતની પરંપરાગત જરી-જરદોશી કલાનાં ઉત્પાદનોને ગાંધી જયંતીથી દિવાળી સુધી વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, સૌને મુલાકાત લેવા અપીલ !