નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021 સુરત શહેર પોલીસ તથા ભાંદેરી લેબ ગ્રુપ ડાયમંડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021માં હાજરી આપી, સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.