જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સવલતો મળી રહે એ માટે 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે એનું ખાતમૂહુર્ત કર્યું. પ્રવાસન મંત્રી શ્રી અરવીંદભાઇ રૈયાણી, પશુપાલન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ
