ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન Footer

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન

સુરત ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું.
આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.