આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ તેમજ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
કોરોના મહામારી સામેનું યુદ્ધ વધુ મજબૂત બને એ માટે સુરતનાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંપ્રતિ આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયું, જેનું લોકાર્પણ કર્યું.
