અને વિવિધ મોરચાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કાર્યોની ભવ્ય પ્રદર્શની નિહાળી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, વિવિધ મોરચાના અધ્યક્ષ તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.









