કરોડીયા રાજપૂત સમાજનું સ્નેહમિલન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રાપર તાલુકા રાજપૂત સમાજ સન્માન સમારોહમાં હાજરી આપી.